સુરતના પુણા ગામ વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં આજે (મંગળવારે) વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા છે. દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Surat gas blast, Puna village explosion, fire brigade response, gas cylinder accident, Surat hospital treatment