નોટિસ આપેલ મકાન માલિકોને મનપા મદદ કરશે

  • last year
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેને ઈમ્પેક્ટ ફી મુદ્દે જણાવ્યું કે, ગુજરાત સરકારે ઈમ્પેક્ટના કાયદાનો અમલ કરવા માટેની તાકીદ કરી હતી એના અનુસંધાને અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ખુબ ઓછી અરજીઓ અમદાવાદ શહેરમાં આવી છે.

Recommended