યુક્રેન સામે ઘાતક ડ્રોન યુદ્ધ શરૂ કરશે રશિયા, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી ચેતવણી

  • last year
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, વ્લાદિમીર પુતિને લાંબા સમયથી યુક્રેન વિરુદ્ધ ડ્રોન યુદ્ધ કરવાની યોજના બનાવી છે. ઝેલેન્સકીએ 2 જાન્યુઆરીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, રશિયા ઈરાની બનાવટના શાહિદ-136 ડ્રોનનો ઉપયોગ કરીને લાંબા અંતરના હુમલાની યોજના બનાવી રહ્યું છે. મોસ્કોની રણનીતિ યુક્રેનની વસ્તી, દેશની હવાઈ સંરક્ષણ અને ઉર્જા પ્રણાલીનો નાશ કરવાની છે.

Recommended