રાજકોટમાં રમાનાર T20માં નહીં જોવા મળે વિરાટ-રોહિત-રાહુલનો જલવો

  • last year
રાજકોટના પીપળીયા પાસે આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી અને ફાઈનલ મેચ રમાશે. T20 મેચની શ્રેણી માટે ભારતના કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ત્રણ સ્ટાર ખેલાડીઓ કોહલી, રાહુલ અને રોહિતને આરામ આપવામાં આવતા ત્રણેય રાજકોટમાં નહીં રમે.