ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ક્રિસમસ ગિફ્ટમાં ગર્લફ્રેન્ડે આપી Rolls Royce કાર

  • last year
પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે માન્ચેસ્ટર યુનાઈટેડથી અલગ થઈ ગયો છે. અહેવાલો અનુસાર, રોનાલ્ડોએ સાઉદી અરેબિયાના અલ નસ્રનો હાથ પકડ્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલ FIFA વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન છતાં ટ્રોફી ન જીતી શકનાર રોનાલ્ડોને તેની ગર્લફ્રેન્ડે કારની દુનિયામાં એક ટ્રોફી સમાન રોલ્સ રોયસ કાર ક્રિસમસ પર ગિફ્ટ કરી છે.

Recommended