‘કોરોનાને લઈ કેન્દ્રનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં’

  • last year
રાજકોટમાં આવેલા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ કોરોનાને પગલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રૂપાલાએ કહ્યું કે, કોરોનાને લઈ કેન્દ્રનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. કોરોના અન્ય દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સાવધાની જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ખૂબ જ જરૂરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કોરોનાને પગલે ચેતવણી આપવા માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

Recommended