કોરોના મુદ્દે દેશના અનેક રાજ્યોમાં એલર્ટ

  • last year
કોરોનાએ હાહાકાર મચાવતા દેશના અનેક રાજ્યો સતર્ક થયા છે. દિલ્હીમાં કોરોનાને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આ સિવાય સરકારે કહ્યું કે બૂસ્ટર ડોઝ લેવાની સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન પણ જરૂરી છે. વૃદ્ધ અને ગંભીર માંદગી વાળા લોકોએ પહેલા ડોઝ લેવો જરૂરી છે. યૂપીમાં 98 સક્રિય કેસ અને વિશ્વમાં 24 કલાકમાં 5.37 લાખ કેસ આવતા હાહાકાર મચ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસની એન્ટ્રી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended