ગવાડી વિસ્તારમાં લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લામાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો કરાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયાના શશીકાંત પંડ્યાના આક્ષેપથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.