ભરત મુલીયા નામનાં એડવોકેટની ધરપકડ

  • last year
સુરેન્દ્રનગરમાં વકીલે જજનું ફેક રાજીનામું તૈયાર કરીને હાઈકોર્ટમાં મોકલતાં આરોપી વકીલની ધરપકડ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર અને લીંબડીના જજના રાજીનામાં તૈયાર કરીને હાઈકોર્ટમાં મોકલ્યા હતા. લીંબડીમાં રાજીનામું મોકલનાર આરોપીની તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરનાં જજ નું બનાવટી રાજીનામું હાઇકોર્ટમાં મોકલનાર વકીલની એસઓજીએ ધરપકડ કરી હતી.

Recommended