વાંસદામાં લગ્નપ્રસંગમાં ભાજપના ઉમેદવારને જીતાડવાના ગીત પર યુવાનો ઝૂમ્યા

  • 2 years ago
ગુજરાતમાં એકબાજુ વિધાનસભાની ચૂંટણીનો અને બીજીબાજુ કોરોનાકાળ બાદ લગ્નપ્રસંગનો માહોલ બરાબરનો જામ્યો છે. નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે હવે લગ્નપ્રસંગમાં પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા નવસારીના વાંસદામાં લગ્નપ્રસંગમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો.

જી હા લગ્ન પ્રસંગમાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને જીતાડવા માટેના ગીતો વાગી રહ્યા હતા અને લોકો 'આપણા પિયુષ પટેલને જીતાડીએ'ના ગીત પર મનમૂકીને ઝૂમતા જોવા મળ્યા હતા.

Recommended