વાવ ભાભર સુઇગામના મતદારોના સમર્થન સાથે રેલી યોજી

  • 2 years ago
વાવ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી છે. જેમાં બનાસકાંઠાની વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમના માતા પિતાના આશીર્વાદ

લઈ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી છે.

Recommended