ભાજપે બાકી રહેલા 12 ઉમેદવાર જાહેર કર્યા

  • last year
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે.

Recommended