મનુજી ઠાકોર ફરી કોંગ્રેસમાં જોડાયા

  • 2 years ago
મનુજી ઠાકોર અગાઉ પણ કોંગ્રેસમાં કામ કરી ચૂક્યા છે. આ વખતે ફરીથી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા સંબોધી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સિવાય ભાજપના ઉમેદવારો પર આવતીકાલે એટલે કે બુધવારે મહોર લાગશે. 10મી નવેમ્બરે રાજકોટની 6 બેઠક પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended