દારૂ પીઓ, ગુટખા ખાઓ પરંતુ પાણીની કિંમત સમજો: BJP સાંસદ

  • 2 years ago
મધ્યપ્રદેશના રીવાથી સાંસદ જનાર્દન મિશ્રાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે 'દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ કે પછી થિનર સોલ્યુશન સૂંઘો કે પછી આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો પણ પાણીની કિંમત સમજો.' વાસ્તવમાં મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રીવાના સાંસદ જનાર્દન મિશ્રા રીવાના કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમમાં જળ સંરક્ષણ અને સંવર્ધન પર વર્કશોપ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા.

Recommended