મેં જાળી પકડી રાખીને પોલીસવાળાએ બચાવી, દીકરીના હૃદયદ્રાવક શબ્દો રડાવી દેશે

  • 2 years ago
ગુજરાતના મોરબી શહેરમાં કેબલ બ્રિજ ધરાશાયી થયા બાદ તપાસ હેઠળ આવેલું ઓરેવા ગ્રૂપ સીએફએલ બલ્બ, વોલ ક્લોક અને ઈ-બાઈકના ઉત્પાદનમાં નિષ્ણાત છે, તો તમને સમારકામનો કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો? ગુજરાતના મોરબી શહેરની મચ્છુ નદી પરના કેબલ બ્રિજ અકસ્માતમાં સોમવારે મૃત્યુઆંક વધીને 134 થયો છે.અમદાવાદની સાત વર્ષની હર્ષીતાના માતા-પિતા સાથે મોરબી ફરવા ગઈ હતી અને જે દુર્ઘટનામાં તેણે માતા-પિતાને ગુમાવ્યા છે. બાળકી જે સમગ્ર ઘટના વર્ણવી.