જુઓ મોતની રીબિન કપાતો ફોટો, જેના બાદ મોરબીમાં છવાયું માતમ

  • 2 years ago
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના બાદ ઓરેવા નામની કંપનીની બેદરકારીની ચર્ચા ચાલી રહી છે. આરોપ છે કે કંપનીએ વહીવટીતંત્રની મંજૂરી વગર જ ઉતાવળમાં આ બ્રિજ ખોલી નાખ્યો. કંપનીએ નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે 26 ઓક્ટોબરે રિબન કાપી અને બ્રિજ પર ફરવા માટે ટિકિટ વેચવાનું શરૂ કર્યું. કંપનીની લાલચ પર સવાલો ઉઠી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે. જેમાં ઓરેવા કંપનીના ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો બ્રિજનું ઉદ્ઘાટન કરતા જોવા મળે છે.