વાપીમાં આગ લગાવીને વાળ કપાવતા યુવક દાઝ્યો

  • 2 years ago
વલસાડ જિલ્લાના વાપીના એક સલૂનમાં આગ લગાવીને વાળ કપાવવાનો શોખ ભારે પડ્યો. આગ લગાવીને વિડીયો બનાવતો હતો અને અચાનક આગ શરીરમાં ફેલાઈ ગઈ. આગ ફેલાતાં યુવક ગંભીર રીતે દાઝ્યો હતો.

Recommended