વ્યારા સુગર ફેક્ટરી ફરી ધમધમતી થશે

  • 2 years ago
તાપી જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર. ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી એટલે કે વ્યારા સુગર ફેક્ટરી ફરી ધમધમતી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હજારો લોકોના ઘરોમાં મીઠાશ ફેલાવતી આ સુગર ફેક્ટરી બંધ થતાં ફેકટરીના સભાસદોના જીવનમાં કડવાશ આવી હતી. ત્યારે બંધ પડેલી આ સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવા સરકાર તરફથી 30 કરોડ રૂપિયાની ઋણ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. એ સંદર્ભે વ્યારા સુગર ખાતે એક સભાસદોની મિટિંગ રાખવામાં આવી હતી. સરકાર દ્વારા નિમાયેલી કસ્ટડીયન કમિટી કે જેમાં સુરત પંથક વિસ્તારની સાત સુગર ફેક્ટરીઓના ચેરમેનો તેમજ સ્થાનિક ચાર

Recommended