દિલ્હીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષો સૌથી વધુ બેઠકો જીતવા માટે તૈયાર થઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આમદી પાર્ટીએ તો અનેક વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

Recommended