પહેલીવાર ડિફેન્સ એક્સપોમાં માત્ર ભારતીય કંપનીઓ - PM

  • 2 years ago
PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં રૂ.15 હજાર કરોડ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા આજે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ધાટન કર્યું છે. વડાપ્રધાને

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરી સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે પહેલીવાર માત્ર ભારતીય બનાવટનાં

ઉપકરણો સામેલ કરવામાં આવ્યા છે.