UPના હાલ બેહાલ, અયોધ્યામાં સરયૂ ભયજનક સપાટીએ, રસ્તાઓ ઉપર ખાડા, ખાડામાં બાઈક

  • 2 years ago
ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલો વરસાદ હવે બંધ થઈ ગયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે અને લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અવિરત વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Recommended