વેરાવળમાં આધેડ પર ફાયરિંગ

  • 2 years ago
વેરાવળના આંબલીયાળા ગામે 47 વર્ષિય આધેડ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે. જે ઘટના ધાનિયાવાવ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં બની છે.

Recommended