AAPએ વિધાનસભા ચૂંટણી માટે વધુ 12 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ
  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓએ ચૂંટણીલક્ષી કામગીરી તેજ બનાવી છે. તેવામાં આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપ પાર્ટી દ્વારા અગાઉ 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી ચુકાયા છે.
Recommended