'મારો નંબર-4 હવે ખતરામાં...', ક્રિકેટરને આ ધુરંધરની બેટિંગ જોઇ લાગ્યો ડર!

  • 2 years ago
સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને દક્ષિણ આફ્રિકા સામેની T20માં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે શ્રેણીની પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં તે પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન, તેણે કહ્યું છે કે તેના નંબર-4 પર ખતરો છે.

Recommended