પાકિસ્તાનમાં ફિલ્મ કલાકારોનું નાપાક કૃત્ય, ચંપલ પહેરી ગુરુદ્વારામાં ઘૂસ્યા

  • 2 years ago
પાકિસ્તાનમાં ફિલ્મ કલાકારોનું નાપાક કૃત્ય સામે આવ્યું છે, જેના પછી હંગામો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ફિલ્મ કલાકારો જૂતા પહેરીને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરુદ્વારા પંજા સાહિબના પરિસરમાં પ્રવેશ્યા હતા. એટલું જ નહીં, બધાએ પરવાનગી વિના લાંબા સમય સુધી ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું.

Recommended