રામલીલામાં હનુમાનજી બનેલ કલાકારનું મોત

  • 2 years ago
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આયોજિત રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા એક વ્યક્તિનું અભિનય દરમિયાન મોત થયું હતું. જ્યારે તે રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો ત્યારે અચાનક તે સ્ટેજ પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Recommended