કેએલ રાહુલે રોહિત-વિરાટનો ખાસ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

  • 2 years ago
રાહુલે દક્ષિણ આફ્રિકા સામે અડધી સદી ફટકારીને રોહિત-વિરાટનો ખાસ રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી અને રોહિત બંનેએ અત્યાર સુધીમાં 10 અલગ-અલગ દેશો સામે T20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારી છે. રાહુલે દક્ષિણ આફ્રિકા સામેની તેની પ્રથમ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. હવે રાહુલ 11 અલગ-અલગ દેશો સામે અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

Recommended