ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

  • 2 years ago
ટીમ ઈન્ડિયાના ઓપનર અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ મેચમાં ફિફ્ટી ફટકારી હતી, પરંતુ બાદમાં ફ્લોપ રહ્યો હતો. તેના સમર્થનમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સામે આવ્યા છે.