VIDEO : BJP સાંસદે બ્રશ-મોજા વિના હાથથી શાળાની ટોયલેટ સીટ સાફ કરી

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે, 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું યોજી રહી છે. આ અંતર્ગત એક શાળામાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રાએ ગંદા ટોયલેટની હાથથી સાફ-સફાઈ કરી હતી. એટલું જ નહીં તેમણે કેમિકલ અને બ્રશની પણ રાહ ન જોઈ.