ચૂંટણી આવી રહી છે, યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે : સી.આર.પાટીલ

  • 2 years ago
સુરતથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ અને સાથે જ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ આગામી ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને તૈયાર થઈ જવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, થોડા દિવસમાં ચૂંટણી આવવાની છે. યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે, શસ્ત્રો સજાવી દીધા છે, મેદાનમાં ઉતરો ત્યારે સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ, જીત એક માત્ર લક્ષ્ય હોવું જોઈએ. તો જોઈએ ‘છ વાગે 16 રિપોર્ટર’માં રાજ્ય અને દેશના વિવિધ સમાચારો...

Recommended