હડતાલિયા આરોગ્ય કર્મીઓમાં ફાડિયા, આશાવર્કરોને મહિને 2 હજારનો વધારો

  • 2 years ago
ગુજરાત સરકારમાં ફિક્સ વેતન, આઉટસોર્સ અને યોજના આધારિત સહિતના કર્મચારી સંગઠનોએ પગાર, ભથ્થા, પ્રમોશન અને રજા પગાર સહિતના પડતર પ્રશ્નો મુદ્દે શરૂ કરેલા આંદોલનો- હડતાલને ઠારવા 5 મંત્રીઓની સમિતિએ કવાયત હાથ ધરી છે.

Recommended