ભ્રષ્ટાચારની ઈમારત જમીનદોસ્ત, 181 દિવસની મહેનત...9 સેકન્ડમાં સફળ

  • 2 years ago
નોઈડાના સેક્ટર 93-એમાં આવેલ સુપરટેક ટ્વીટ ટાવર બપોરે 2:30 કલાકે વિસ્ફોટકોની મદદથી ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 32 માળની આ ગગનચુંબી ઈમારતને જમીનદોસ્ત કરવામાં માત્ર 9 સેકન્ડનો સમય થયો હતો. આ ટ્વીન ટાવરને જમીનદોસ્ત કરવા માટે 181 દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. 21 ફેબ્રુઆરીથી 350 વર્કર્સ અને 10 એન્જિનિયરો આ કામમાં જોતરાયેલા હતા.

Recommended