દેશ-વિદેશની રાજનિતીની ચર્ચિત કહાની

  • 2 years ago
આ અવાજ કોઈ સાડીઓની સેલનો નથી પણ આ અવાજ છે રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી ટાંણે અપાતા વાયદાઓની લ્હાણીનો....જી હા રાજકીય પાર્ટીઓની લ્હાણીનો...છેલ્લા કેટલાક સમયથી દેશની રાજનીતિનો જો કોઈ ચર્ચિત મુદ્દો હોય તો તે છે રેવડી...જો કે પ્રશ્ન તો એવો થાય કે આ રેવડી એટલે શું...