ભણવાથી બચવા માટે વિદ્યાર્થીનું જઘન્ય કૃત્ય

  • 2 years ago
જે ઉંમર બાળકના અભ્યાસની ઉંમર છે..જે ઉંમર બાળકને રમવાની ઉંમર છે.એ ઉંમરમાં બાળકે જઘન્ય ઘટનાને અંજામ આપી દીધો હતો..બાળકને અભ્યાસ કરવો ન હતો જેથી તેણે જેલમાં જવું પડે તેમાટે 13 વર્ષના બાળકનું પહેલા બિયરની બોટલના પતરાવડે ગળું કાપવાનો પ્રયાસ કર્યો ,જેમાં સફળ ન રહેતા તેણે બાળકનું ગળું દબાવી દર્દનાક ઘટનાને અંજામ આપી દીધો હતો...