અમદાવાદના ખોખરમાં પાણીની લાઈનમાં ભંગાણ

  • 2 years ago
અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન માર્ગે પર પીવાના શુધ્ધ પાણીના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો.મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માર્ગ પર બાલકૃષ્ણ સોસાયટીના ગેટની સામે બે માળ થી પણ ઉંચો ફુવારો ઉડયો આસ પાસ લોકો ભેગા થઈ ગયા