કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક । આતંકી ફન્ડિંગમાં હવાલા ઓપરેટરની ધરપકડ

  • 2 years ago
દિલ્હી પોલીસ તેમજ જમ્મુ કાશ્મીર પોલીસે આજે હવાલા ઓપરેટરને લઈને આતંકી મોહમંદ યાસીનની ધરપકડ કરી છે. તો કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત હજુ પણ નાજુક રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે. તો જોઈએ સંદેશ સુપર ફાસ્ટમાં રાજ્ય અને દેશના વિવિધ સમાચારો...