પાલનપુરમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે, ત્યારે પાલનપુરમાં આજે 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ તૂટી પડતા ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે

વરસાદના પગલે આબુરોડ હાઈવે પર કેડસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.