76મા સ્વાતંત્ર્ય પર્વે ગરબાથી ઉજવણી કરાઇ

  • 2 years ago
76મા સ્વાતંત્ર્ય પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ઉજવણી

અરવલ્લીના મોડાસામાં થઇ હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લીના મોડાસામાં થઇ હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમજ ધ્વજવંદન બાદ CMએ પ્રજાજોગ સંબોધન કર્યું

હતુ. તથા CMના વક્તવ્ય બાદ પોલીસ દ્વારા પરેડ યોજાઇ. તેમજ પોલીસ દ્વારા અસ્વ શો યોજવામાં આવ્યો હતો. તેમજ ગરબા કરી ઉજવણી કરાઇ હતી.