ગુજરાતના પોલીસ કર્મચારીઓને ભેટ| કોંગ્રેસમાં ગાબડુ પડવાની શક્યતા

  • 2 years ago
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ જ રાજ્યના પોલીસ કર્મચારીઓને મોટી ભેટ મળી છે....જેમાં CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. 16મી ઓગસ્ટે અશોક ગહેલોત ગુજરાત આવી રહ્યા છે, પરંતુ તેમના આગમન પહેલા કોંગ્રેસમાં ગાબડું પડે તેવી શક્યતા સેવાઇ રહી છે. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપનો ખેસ પહેરવાની ફિરાકમાં છે.

Recommended