રાજસ્થાનની મયંક એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી પાર્સલ આવ્યું
  • 2 years ago
અમદાવાદમાં એમેઝોનના પાર્સલમાંથી બિયરના ટીન નીકળ્યા છે. જેમાં અથાણાંના ઓર્ડરના ખોખામાં બિયરના ટીન આવ્યા હતા. તેમાં 45 નંગ બિયરના ટીન નિકળતા પોલીસ ફરિયાદ

નોંધાઈ છે. જેમાં રાજસ્થાનની મયંક એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી પાર્સલ આવ્યું હતુ. તેમાં શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recommended