કોડીનારના સિંધાજ ગામે સિંહોએ ધામા નાખ્યા

  • 2 years ago
ગીર સોમનાથના કોડીનારના સિંધાજ ગામે સિંહોએ ધામા નાખ્યા છે. જેમાં છેલ્લા 10 દિવસથી સિંહોએ મધરાત્રે ગામને બાનમાં લીધુ છે. તેમાં અનેક રખડુ પશુઓને મોતને ઘાટ ઉતારવામાં

આવ્યા છે. તેમજ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કેમેરામાં સિંહોની હિલચાલ કેદ થઇ છે.