ગુજરાતમાં લમ્પીથી 1,431 પશુઓના મોત, સરકાર સતર્ક

  • 2 years ago
ગુજરાતમાં ગૌવંશો પર લમ્પી વાઈરસ કહેર બનીને તૂટ્યો છે. લમ્પી વાઈરસના કારણે દૂધાળા પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. રાજ્યના 33માંથી 20 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,431 જેટલા દૂધાળા પશુઓને જીવલેણ લમ્પી વાઈરસ ભરખી ચૂક્યો છે.