સંજય રાઉતની EDએ અટકાયત કરી, સવારથી ચાલી રહી હતી પૂછપરછ

  • 2 years ago
શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી સતત વધી રહી છે. છેલ્લા 9 કલાકથી પ્રવર્તન નિર્દેશાલય (ED) તેમના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જે બાદ પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે.