દ્રૌપદી મુર્મૂના પરિવાર પર પડેલી તે આફત ક્યારેય ભુલી શકાય નહીં

  • 2 years ago
ભાજપ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે, તેમણે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને માત આપી દીધી છે. જોકે તેમના જીવનના દુઃખભર્યા પડાવ અંગે વાત કરીએ તો તેમના બે પુત્રના મોત બાદ મુર્મૂ સાવ ટૂટી ગયા. વર્ષ 2009માં દ્રૌપદી મુર્મૂના એક દિકરાનું રહસ્યમય મોત નિપજ્યું હતું, તો વર્ષ 2013માં બીજા દિકરાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું, તો જાઈએ દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો રાજકીય અને પારિવાર સંઘર્ષ...