યુવા મૉડલ એસેમ્બલી: અમદાવાદનો રોહન રાવલ એક દિવસનો મુખ્યમંત્રી બનશે

  • 2 years ago
ગુજરાત વિધાનસભા અને ગુજરાત પોસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ યુવા મૉડલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભા ગૃહમાં ચર્ચા કરશે. આ માટે વિદ્યાર્થીઓને જ વિધાનસભાના અધ્યક્ષ, મુખ્મયંત્રી, મંત્રી મંડળના સભ્યો તેમજ નેતા વિપક્ષ બનાવવામાં આવશે.

Recommended