‘ગુજરાત વિરોધી ષડયંત્રમાં તીસ્તાએ ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો’

  • 2 years ago
ગુજરાત રમખાણે કેસમાં પુરાવાઓ સાથે છેડછાડ અને બોગસ ડૉક્યુમેન્ટના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અંગે

રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તીસ્તા સેતલવાડ સામે વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત વિરોધી ષડયંત્રમાં ઝાકીયા

જાફરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.