હિટવેવના કારણે વિશ્વની અડધી માનવ વસ્તી પર જોખમ

  • 2 years ago
વિશ્વભરના લોકોને ક્લાઈમેટ ચેન્જ પરેશાન કરી રહ્યો છે. ત્યારે યુનાઈટેડ નેશને પણ વિશ્વને ચેતવણી આપી છે કે, હિટવેવના કારણે વિશ્વની અડધી વસ્તી સામુહિકી જોખમના દ્વારે ઉભી છે. હાલ યુરોપના મોટાભાગના દેશોના લોકો હિટવેવથી ત્રસ્ત થઈ રહ્યા છે. યુરોપના 10થી વધુ દેશો હાલ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે જોઈએ સંદેશ વિશેષમાં “ઈમરજન્સી” અહેવાલ..

Recommended