વડોદરાનું વાઘોડિયા થયું જળબંબાકાર; અનેક ગામો પાણીમાં ગરકાવ

  • 2 years ago
વડોદરા જીલ્લાના વાઘોડિયામાં ભારે વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને પગલે ગામની નદીઓમાં પુર આવતા સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વાઘોડિયા તાલુકાનું રોપા મસ્તપુરા ગામ પાણી ભરવાને લીધે સંપર્ક વિહોણું બન્યું હતું.