માર્ગરેટ આલ્વા હશે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, શરદ પવારની જાહેરાત

  • 2 years ago
શરદ પવારે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. માર્ગરેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવતીકાલે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે જે માટે ભાજપ તરફથી અગાઉથી જ દ્રૌપદી મૂર્મુની જાહેરાત કરી દેવાઈ છે. તો ભાજપ તરફથી દ્રૌપદી મૂર્મુની જીત થવાનો વિશ્વાય વ્યક્ત કરી દેશભરમાં અગાઉથી જ ઉજવણીનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

Recommended