અષાઢ વદ બીજ અને શુક્રવારે મીન રાશિએ વિવાદોથી દૂર રહેવું

  • 2 years ago
શુક્રવારનો દિવસ ખાસ કરીને દેવી લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે લાભદાયી માનવામાં આવે છે. રોજેરોજ ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ બદલાતી રહે છે અને સાથે જ તેની અસર દરેક વ્યક્તિની રાશિ પર પણ જોવા મળે છે. જો તમે પણ આજે ફાયદા અને નુકસાનને લઈને વિચારણા કરી રહ્યા છો તો તમારે તમારી રાશિ વાંચી લેવી જરૂરી છે. તો જાણો ધનની દેવી આજે કોની પર રહેશે પ્રસન્ન.